Posts

Showing posts from March, 2024

જન્મસિદ્ધ અધિકાર

મૂળ લેખ વાંચવા માટે નીચેની લાઈનો પર આંગળી દબાવો અથવા ક્લિક કરો.... ભારતના ભાગલા કોને જોઈતા હતા ? હિન્દુઓ કે મુસ્લિમોએ ? કોણ ખુશ હતું ભાગલાથી ? મારી ટિપ્પણી-   ભારતના ભાગલા કોને જોઈતા હતા ? હિન્દુઓ કે મુસ્લિમોએ ? કોણ ખુશ હતું ભાગલાથી ? આમાં છે કે ખુશ થવાની વાત જ ન થવી જોઈયે.   કર્તવ્ય ની વાત થવી જોઈયે. ભગનાન પ્રતિ કર્તવ્ય, ધર્મ પ્રતિ નહી.  તમે કોણ છો ? ક્યાંના છો ? અને શા માટે છો ? આ બધું ભગવાન ના ફાળે જાય છે.  હિન્દુ, મુસ્લિમ, અને ખુશી આ માણસ ની કલ્પના નો ખેલ છે. લગભગ બધાં ભારતીયો ખુશી ની પાછળ ભાગે છે.    એનો જ તો કે પરદેશી રાજ્યકારોને  ઉપયોગ કરતા આવડ્યું. અવડો મોટો દેશ ને બનાવવો અને કાબુમા રાખવો એ કાંઈ સહલી વાત થોડી હોય શકે ?  એક ટચુકડા દેશે ભારતમાં તો ઠીક , લગભગ પૂરી દુનિયામાં રાજ કર્યું હતું. તે અતિશય વખાણવાજોગ છે. પણ ગુલામ વખાણ કરે તો ગુલામ શેના ? આપણે ત્યાં એક કાશ્મીર છે કે જે આડું એટલે આડું જ.  તેના પર ચાલબાઝી કર્યા શિવાય મેળ ખાય તેમ નથી, તે બધાંય સમજે છે.  તેને ખુશ કરવું મુશ્કિલ હી નહીં નામુમકીન જેવું છે.  પણ...

પોતેજ ઘઢાવે અને પોતેજ ભગાવે?

 મૂળ લેખ વાંચવા માટે નીચેની લાઈનો પર આંગળી દબાવો અથવા ક્લિક કરો.... જો બ્રિટિશરો ભારતમાં ન આવ્યા હોત અને ભારતમાં મોગલ અને અન્ય નવાબોનું શાસન ચાલુ હોત , તો શું આજે પણ ભારત હિંદુ બહુમતી ધરાવતું દેશ હોત ? (Quora ડાયજેસ્ટ) મારી ટિપ્પણી -  ઉપર થી - ' ભારત પર મુઘલ અને બીજા અન્ય વિદેશીઓ એ આક્રમણ કરી શક્યાં અને ગુલામ બનાવી શક્યા એનું કારણ ભારત ના રાજ્યો વચ્ચેની એકતા નો અભાવ હતો. ’ આપણે એક બીજા ને પટાવાનું કામ સારી રીતે કરી શક્યે છે.   લોકતંત્ર મા એ એક અગત્ય નો ઘટક છે.   આ બાજૂ એકતા નો અભાવ હતો ત્યારે સામેની સાઈડ માં બહુ બધી એકતા હતી કે ?    એટલે કે રાજ્યો વચ્ચે ની એકતા ?   મુઘલ તો પોતપોતાના નાના , નજીવા ગામોં થી આવેલા અને અંગ્રેજોં ને ક્યારે તેના પડોશ ના રાજ્યોં સાથે   બહુ બન્યું હશે ?     એ લોકો ને અંદરો અંદર માં જ બહુ બન્યું હશે.   તેમની એકતા એટલે અંદરો અંદરની એકતા.   અંગ્રેજ એટલે અંગ્રેજ.   પણ આપણે ત્યા ગુજરાતી એટલે ગુજરાતી એવું તો બની જ ન શકે.   તે એક અતિ સામાન્ય વાત સમજી જાય છે. અહિં રાજ્ય વચ્ચે ની એકતા વિશે વાત થઈ ર...

પ્રજાસત્તાક પણ એક સામ્રાજ્ય

 મૂળ લેખ વાંચવા માટે નીચેની લાઈનો પર આંગળી દબાવો અથવા ક્લિક કરો.... જો યુરોપિયન લોકો ભારતમાં ન આવ્યા હોત , તો ભારત વર્તમાનમાં કેવું હોત ? " યુરોપીન લોકો ભારત માં ના આવ્યા હોત તો ભારત જે અત્યારે અખંડ દેશ છે એ શક્ય બનવું મુશ્કેલ એટલા માટે હોત કારણ કે જેટલા રાજ્ય હતા એટલા રજવાડા હતા અને જો બધા રજવાડા સશક્ત હોત તો એટલાજ એમાંથી અલગ અલગ દેશ અત્યાર સુધી માં બની ગયા હોત પરંતુ અંગ્રેજો એ લડી લડી ને રજવાડા ઓ ને ક્યાંક હરાવ્યા તો ક્યાંક દોસ્ત બનાવી પોતાના તરફ કરી દરેક રજવાડાઓની તાકાત ને ઘટાડી ને એક મોટા અંગ્રેજ સામ્રાજ્ય ની સ્થાપના કરી જેના લીધે ત્યાર બાદ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે સરદાર પટેલની આગેવાની (lead) માં આ બધા રાજ્યો ને એક એક કરી ઓછા સમય માં ભારત માં મીલાવી દેવું શક્ય બન્યું. અને આ રીતે ભારત દેશ રાજાઓ ના શાશનો માંથી મુક્ત થઈ ખરા અર્થ માં અખંડ પ્રજાસત્તાક દેશ બની શક્યો. " મારી ટિપ્પણી – પ્રશ્ન એ છે કે આજે જે છે તે બરાબર છે કે ? એટલે કે અખંડ પ્રજાસત્તાક દેશ જે બન્યો છે તે ઠીક વાત બની છે ?   પ્રજાસત્તાક પણ એક સામ્રાજ્ય ( Empire) ની જેમ પેશ આવવું આજકાલના સમયે તે યોગ્ય વાત ...