હિંદુ ધર્મ અને માંસાહાર
વેદ અને રામાયણ માં માંસાહાર નો ઉલ્લેખ છે , પછી કેમ અમુક વર્ગ ને માંસાહાર માટે ટાર્ગેટ કરવામાં આવે છે ? કેમ ખોટા ખોટા બણગા ફૂંકાવા માં આવે છે શાકાહાર નાં ? ખાસ કરી ને ગુજરાત અને ઉત્તર ભારત નાં લોકો માંસાહાર નો કેમ વિરોધ કરે છે ??? Kalpesh Bhatti: કેમ કેઃ માંસાહાર થી રોગ , કામ , ક્રોધ , લોભ , મોહ જેવા વિકાર પેદા થાય રાખશસોં હંમેશા માંસાહારી હતા તે માનવ માસ પણ ખાતા હતા તો ભાઈ કલયુગ માં કોઇ નિયમ ધર્મ નહિ પાડે બસ માંસાહાર તરફ પ્રયાણ કરશે….. જે સત્ય છે ગણા બધા સંતો મહંતો માંસાહારી નથી જેના લીધે તે બહુજ મહાન વ્યક્તિ બનિયાં મહારાણા પ્રતાપ પણ ઘાસ નાજ રોટલા ખાયને.. જીવન ચલાવિયું હતું ભાઈ શુ ફાયદા છે જીવ હત્યાં કરીને જયારે રજવાડામાં પણ 56 ભોગ બનતા તો કેમ માંસાહાર જરૂરી છે N.Christian: આપણી સંસ્કૃતિ ઉત્તમ છે. આપણે માંસાહાર નથી કરતા. આપણામાં કામ ઓછો છે. આ બધું હોવા છતાં આપણી વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે એમ કેમ ? માંસાહાર કરનારા અને સાધારણ સંસ્કૃતિ ધરાવનારા આ પશ્ચિમવાળાઓએ આપણા કરતાં વધારે તરક્કી કરી લીધી એમ કેમ ? આપણે ઉત્તમ સંસ્કૃતિવાળાઓએ એમણે કરેલી શોધખોળોનો ઉપયોગ કરવો પડે છે એમ કેમ...